મોંઘી હોટલ / આ આલિશાન હોટલમાં રોકાઈ છે ટીમ ઈન્ડિયા, એક દિવસનું ભાડું છે 30 થી 80 હજાર,જુઓ તસવીરો

t20 world cup 2021 team india is staying in the palm luxurious hotel in dubai

ટી-20 વર્લ્ડ કપ 2021નું આયોજન યુએઈ અને ઓમાનમાં થઇ રહ્યું છે. 17 ઓક્ટોબરથી શરૂ થતી આ ટુર્નામેન્ટ 16 નવેમ્બર સુધી ચાલશે. આ દરમ્યાન ખેલાડીઓ યુએઈ અને ઓમાનની આલીશાન હોટલોમાં રોકાયેલા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ