T20 Worldcup / પાકિસ્તાને કરાવી આપ્યો ભારતનો રસ્તો સાફ, આ રહ્યો સેમીફાઈનલ સુધીનો રોડમેપ

t20 world cup 2021 semifinal scenario after pakistan victory against afganistan

ટી-20 વર્લ્ડ કપ 2021માં પાકિસ્તાનની ટીમે સતત ત્રીજી વખત મેચ જીતી છે. પાકિસ્તાને પાંચ વિકેટથી અફઘાનિસ્તાનને હરાવ્યું છે. આ જીત સાથે પાકિસ્તાન લગભગ સેમિફાઈનલમાં પહોંચી ગયુ છે અને આ ટીમ બીજા ગ્રુપમાં પહેલા સ્થાને રહેશે. જ્યારે બીજા સ્થાન માટે ભારત અને ન્યૂઝીલેન્ડ પ્રબળ દાવેદાર છે.

બ્રેકિંગ ન્યૂઝ