સારસંભાળ / PHOTOS: સાત હજાર એકરમાં ફેલાયેલું છે ધોનીનું લગ્ઝરી ફાર્મ હાઉસ, સાક્ષી રાખી રહી છે ધ્યાન, જુઓ ખાસ તસવીરો

t20 world cup 2021 mentor ms dhoni in dubai while his wife and daughter staying in ranchi

યુએઈ અને ઓમાનમાં અત્યારે ટી-20 વર્લ્ડ કપનો મહામુકાબલો ચાલી રહ્યો છે. ભારતીય ટીમ પાસે અત્યારે ડબલ તાકાત છે. કારણકે કેપ્ટન વિરાટ કોહલીની સાથે ટીમને મહેન્દ્ર સિંહ ધોની જેવા માર્ગદર્શક મળ્યાં છે. માહી પોતાની ટીમ સાથે અત્યારે યુએઈમાં છે. જોકે, તેમના પત્ની અને તેની પુત્રી હવે રાંચી પાછા આવી ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ