T 20 World Cup 2021 / ભારતીય ટીમનો આ ઘાતક બોલર ન્યૂઝીલેન્ડ સામે આપશે ટક્કર, વિરાટ કોહલીનો છે ફેવરિટ

t20 world cup 2021 jasprit bumrah is a dangerous bowler of team india will attack on new zealand batting order

વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા આજે મહામુકાબલામાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ભારતની દ્રષ્ટિએ આ મેચ ખૂબ જ મહત્વની છે. ભારત પહેલી મેચ પાકિસ્તાન સામે 10 વિકેટથી હારી ગયુ હતુ. સેમી ફાઈનલમાં પહોંચવા માટે અને ટુર્નામેન્ટમાં સ્થાન જાળવવા માટે ભારતીય ટીમ માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ