સ્પષ્ટતા / સ્ટાર ગુજરાત ક્રિકેટરની ફિટનેસ પર મોટા અપડેટ: શાર્દૂલની એન્ટ્રી બાદ હવે બોલિંગ નહીં કરે ખેલાડી

t20 world cup 2021 hardik pandya inability to bowl forced bcci to rope in shardul thakur

શાર્દૂલ ઠાકુરનો ટીમમાં પ્રવેશ થયા બાદ હવે સ્પષ્ટ થયુ છે કે હાર્દિક પંડ્યા ટી-20 વિશ્વ કપમાં બોલિંગ કરી શકશે નહીં. તેઓ ટુર્નામેન્ટમાં બેટ્સમેન તરીકે રમશે. બીસીસીઆઈની મેડિકલ ટીમે 2 દિવસ પહેલાં જ મુંબઈ ઈન્ડિયન્સ પાસેથી હાર્દિકનો ફિટનેસ રિપોર્ટ લીધો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ