અમદાવાદ / બોપલમાં પાણીની ટાંકી તૂટ્યા બાદ તંત્ર જાગ્યું, લીધો મોટો નિર્ણય અને શરૂઆત કરી દેવાઈ

system woke up after the water tank was broken in Bopal, decided to break 50 tanks

બોપલમાં પાણીની ટાંકી તૂટ્યા બાદ હવે અમદાવાદ કોર્પોરેશન જાગ્યું છે. હવે અમદાવાદમાં 50 જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવશે. લોકોની ફરિયાદ બાદ આ તમામ ટાંકીનો તોડવાનો નિર્ણય કરાયો છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ