Exclusive / 'મહા' વાવાઝોડાને લઇ પોરબંદર તંત્ર એલર્ટ , VTV News ની ટીમ પહોંચી માધવપુર દરિયા કિનારે

'મહા' વાવાઝોડાને લઇ પોરબંદર તંત્ર એલર્ટ છે. ત્યારે હાલ VTVની ટીમ માધવપુર દરિયા કિનારે પહોંચી છે. 'મહા' વાવાઝોડાને લઇ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને દરિયા કિનારા પર પોલીસની ચાંપતી નજર છે. લોકોને દરિયા નજીક ન જવા સૂચના અપાઇ છે. સાથે જ માછીમાર આગેવાનો સાથે ચર્ચા કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ