શંકાસ્પદ કેસ / ગુજરાતના આ શહેરના યુવકમાં જોવા મળ્યા મંકીપોક્સના લક્ષણો, તાત્કાલિક ટેસ્ટ માટે મોકલાયા સેમ્પલ

Symptoms of monkeypox in a patient from Jamnagar in Gujarat, a sample of the suspected patient was sent to Gandhinagar

ગુજરાતમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ સામે આવ્યો,જામનગરના શંકાસ્પદ દર્દીના સેમ્પલ લઈ ગાંધીનગર મોકલાયા, ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં છે એડમિટ

બ્રેકિંગ ન્યૂઝ