ધ્યાન રાખજો / આ 6 સંકેત દેખાય તો તરત જ કરાવો ટેસ્ટ, તમને હોઈ શકે છે ડાયાબિટીસ

symptoms of Diabetes disease these symptoms proved you are affected by Diabetes disease

ડાયાબિટીસનું નામ સાંભળતા જ લોકો ફફડી ઉઠે છે. એકવાર આ બીમારી થાય પછી તેનાથી છુટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ છે. આજકાલ ઘણાં બધાં લોકો આ બીમારીના શિકાર થઈ રહ્યાં છે. ડાયાબિટીસ બ્લડ શુગર લેવલને પ્રભાવિત કરે છે. જો તમે ખાવાપીવામાં બેદરકારી કરો તો તે અન્ય અંગોને પણ અસર કરે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x