Health Tips / પુરૂષોને પણ થાય છે બ્રેસ્ટ કેન્સર, આ લક્ષણો ઓળખી રહો તેનાથી સાવધાન

symptoms and treatment of breast cancer in men health tips

કોઈને પોતાની છાતીની પાસે રેડિએશન થેરેપી લીધી છે તો તેમાં બ્રેસ્ટ કેન્સરનું રિસ્ક વધી શકે છે. ખરાબ લાઈફસ્ટાઈલ અને અમુક જેનેટિક ડિસઓર્ડરના કારણે પણ પુરૂષોમાં બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના રહે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ