હેલ્થ / દર ત્રીજા ભારતીયને છે થાઇરોઇડની સમસ્યા; રાખો આટલું ધ્યાન અને બચો આ ગંભીર બીમારીથી

Symptoms and prevention to cure thyroid

ગળામાં આવેલી એક નાનકડી ગ્રંથિમાં જો સહેજ પણ ઉંચનીચ થાય તો તેની અસર આખા શરીરની તમામ વ્યવસ્થાઓ પર દેખાવા લાગે છે. આ ગ્રંથિ એટલે થાઇરોઇડ ગ્રંથિ. આ ગ્રંથિ નિશ્ચિત માત્રામાં હોર્મોન પેદા કરે તે જરુરી છે. જરા પણ વધુ પેદા થાય તો પણ તકલીફ અને જરા પણ ઓછી પેદા થાય તો પણ તકલીફ. આ હોર્મોન આપણા શરીરની લગભગ તમામ ક્રિયાઓને કન્ટ્રોલ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ