ફાયદો / તાવ આવે તો તરત જ કરો આ 1 ઉપાય, વાયરલ ફીવરથી બચાવશે આ ઘરેલૂ ઉપચાર

symptoms and best remedies for viral fever

અત્યારે સમગ્ર દુનિયામાં જે રીતે કોરોના કહેર વર્તાવી રહ્યો છે તેને જોતા સૌથી વધુ ધ્યાન આપણે આપણાં સ્વાસ્થ્યનું રાખવું જરૂરી છે. જો આપણે હેલ્ધી રહીશું, ઈમ્યૂનિટી સારી હશે તો આપણે આ ચેપ થવાનો ખતરો ઓછો થઈ જશે. ત્યારે સીઝન બદલાતા ઘણાં લોકોને શરદી-ખાંસી, વાયરલ ફીવર થઈ જતું હોય છે. જેના માટે દવાઓ લેવા દોડવાની જગ્યાએ ઘરે જ બેસ્ટ ઉપાય કરવા જોઈએ. તેના તમને તરત ફાયદો થશે અને તાવ પર ઉતરી જશે. તેના લક્ષણો પણ સામાન્ય તાવ જેવા હોય છે.તેને ઠીક થવામાં 5-6 દિવસ લાગી જાય છે.પણ સામાન્ય તાવ કરતાં વાયરલ ફીવરમાં ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

બ્રેકિંગ ન્યૂઝ