બ્લેક મની / સ્વિસ બેંકે ભારતીય ખાતાધારકોનું લિસ્ટ આપ્યું, હવે કાળા નાણાં વાળાની ખેર નથી

swiss bank accounts details india modi government switzerland

સ્વિટ્ઝરલેન્ડની સરકારે ભારત સરકારને બેંક ખાતાથી જોડાયેલી પહેલી જાણકારી સોંપી દીધી છે. સરકાર તરફથી સ્વિસ બેંકમાં ખુલેલા ભારતીય ખાતાઓની જાણકારી સરકારને સોંપી છે. ભારત કેટલાક પસંદગીના દેશમાંથી એક છે જેમને આ જાણકારી મળી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ