સ્વાઈન ફ્લૂ / દેશમાં એક વાર ફરી H1N1 વાઈરસનો પગપેસારો, જાણો શા છે તેનાં લક્ષણો અને ઉપાયો!

Swine flu factor H1N1 virus once again spread in the India

ભારતમાં વર્ષ 2019માં 1 સપ્ટેમ્બર સુધી સ્વાઇન ફ્લૂના 27,000થી વધુ કેસ નોંધાયા છે. 2015માં દેશમાં આ વાઈરસનો પ્રકોપ ટોચ પર હતો, ત્યારે કુલ 42,592 કેસ નોંધાયા હતા. આ રોગ પર 2016માં કાબુ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ 2017માં ફરીથી 38,811 કેસ સામે આવતા તંત્ર ચોંકી ઉઠ્યું હતું. ગયા વર્ષ 2018ની વાત કરીએ તો, આખા વર્ષમાં ફક્ત 15,226 કેસ સામે આવ્યાં હતાં. 2019માં ફરી આ ફ્લૂથી અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ