વાયરલ / સ્વિગી ડિલિવરી બોય બન્યો 'ટ્રાફિક પોલીસમેન', ટ્રાફિક જામ વચ્ચે કર્યું એવું કામ કે સોશિયલ મીડિયા પર છવાયો

swiggy delivery boy video viral social media in role of traffic policeman

કેટલાંક યુઝર્સે અનુમાન લગાવ્યું છે કે ડિલીવરી બોયને ઓર્ડર પહોંચાડવામાં મોડુ થતુ હશે. જેના કારણે તેેણે આ પગલુ ઉઠાવ્યું હશે. કારણ ગમે તે હોય, પરંતુ લોકોએ દિલ ખોલીને આ ડિલીવરી એજન્ટના વખાણ કર્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ