દારૂની ડિલિવરી / તમે ઓનલાઈન ફૂડ મંગાવો છો? તો ધ્યાન રાખજો દારૂ ન હોય! વડોદરાનો ચોંકાવનારો કિસ્સો

swiggy delivery boy food beer alcohol vadodara

દારૂની હેરાફેરી માટે બુટલેગરોએ નવો રસ્તો અપનાવ્યો છે. શહેરમાં લોકોને ફૂડની સાથે દારૂની પણ સુવિધા આપતો ફૂડ ડિલિવરી બોયનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા તેને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ