સલામ! / 600 કિમી દૂરથી આવ્યા માતા-પિતા, દીકરો નહોતો ઉઠાવતો ફોન, Swiggy એજન્ટે કર્યું એવું કે જાણીને કરશો સલામ

swiggy delivery agent helps old couple to meet their son

શહેરના એક વૃદ્ધ કપલની મદદ કરવા માટે સ્વિગી ડિલિવરી એજન્ટ તેમની સાથે આવ્યો અને તેમને તેમના ખોવાયેલા પુત્રને મળાવ્યો. આના પર ટ્વિટર પર એક સ્ટોરી ખૂબ વાયરલ થઈ રહી છે, જેને વાંચીને તમે પણ ચોંકી જશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ