માનવતા / કાળઝાળ ગરમીમાં Swiggyએ આપ્યો Zomatoને સાથ, Viral Video જોઈ યુઝર્સે કહ્યું- માનવતા માટે એક થાઓ

swiggy agent helps zomato delivery boy video viral

સ્વિગી અને ઝોમેટો ફૂડ ડિલિવરી માટે એકબીજાને ટક્કર આપતા જોવા મળે છે. જો કે દરેક ફૂડ ડિલિવરી એજન્ટોએ શક્ય તેટલી વહેલી તકે ખોરાક પહોંચાડવાનો હોય છે. 

બ્રેકિંગ ન્યૂઝ