World Kidney Day 2023 / પગમાં સોજો, ભૂખ ન લાગવી હોઈ શકે છે કિડની ખરાબ હોવાના સંકેત: આઠ પોઇન્ટ્સમાં સમજો કયા લક્ષણોથી રહેવું સાવચેત 

Swelling of legs, loss of appetite may be a sign of kidney failure

9 માર્ચે વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે કિડનીનું મહત્વ અને તેને કેવી રીતે ફિટ રાખવી તે માટે જાગૃત કરવામાં આવે છે. આપણા બધાના દૈનિક સર્વાઈવલ માટે કિડની ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ