ક્રાઈમ / PI અજયની મિલકતની તપાસ જરૂરી, મોંઘીકાર ગીફ્ટમાં આપવા રૂપિયા ક્યાંથી આવ્યા હતાઃ સ્વિટી પટેલના ભાઈ જયદીપ

Sweety Patel murder case: Allegations against About husband Ajay Desai's property

મૃતક સ્વિટી પટેલના ભાઈ જયદીપ પટેલે ACBના વડાને લેખિતમાં ફરિયાદ આપી PI અજય દેસાઈના કિરીટસિંહ જાડેજા સાથેના આર્થિક વ્યવહારોની તપાસની કરી માગણી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ