તપાસમાં વળાંક / સ્વિટી પટેલ કેસઃ પતિ PI અજય પટેલે કહ્યું, હું નાર્કોટેસ્ટ કરાવીશ નહીં, જાણો શું આપ્યું કારણ

Sweety Patel case: Ajay Desai will not undergo narco test

સ્વિટી પટેલ ગાયબ થવાના કેસમાં મોટો વળાંક આવ્યો છે, પતિ PI અજય દેસાઈનો આજે નાર્કો ટેસ્ટ થવાનો હતો, પરંતુ પોતાની માનસિક-શારીરિક સ્થિતિ સારી ન હોવાની રજૂઆત કરતા ટેસ્ટ થશે નહીં

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ