પ્યાર દિવાના હોતા હૈ! / ફેસબુકને બના દી જોડી: સાત સમુંદર પાર સ્વીડનની છોકરી આવી ભારત, ધામધૂમથી કર્યા લગ્ન

Swedish girl came to India after crossing seven seas, married UP boy, met on Facebook in 2012

સ્વીડિશ મહિલા ક્રિસ્ટન લિબર્ટ શુક્રવારે એટલે કે 27 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના રહેવાસી પવન કુમાર સાથે લગ્ન કરવા માટે ભારત આવી હતી અને બંને એ હિંદુ ધાર્મિક વિધિઓ અનુસાર લગ્ન કર્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ