વિવાદ / શક્તિમાન ફેમ મુકેશ ખન્નાની વધી મુશ્કેલીઓ, દિલ્હી મહિલા આયોગે FIR માટે મોકલી નોટિસ

swati maliwal notices delhi police cyber cell to lodge fir against mukesh khanna

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે આ અંગે દિલ્હી પોલીસના સાયબર સેલને નોટિસ જારી કરી છે. DCW એ મહિલાઓ વિશે અપમાનજનક વાતો કરવા બદલ મુકેશ ખન્ના વિરુદ્ધ FIR નોંધવા કહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ