બનાસકાંઠા / કુંડળીયા ગામની આસપાસ તીડના ઝુંડ ફરી દેખાતા ખેડૂતો ચિંતિત બન્યા

બનાસકાંઠામા ફરી એકવાર તીડ દેખાતા ખરડૂતો ચિંતિત બનાયા છે વાવ ના કુંડળીયા ગામ ની આસપાડના વિસ્તારો મા તીડ નો ઝુંડ આજે જોવા મળ્યો હતો ખેડૂતો વહેલી સવાર થી પોતાના ખેતરો મા વાસણ વગાડવા અને તીડ ઉડાડવા પહોંચી ગયા હતા હાલ પણ તીડ ના કારણે બારે નુકશાન થાય રહ્યું છે પપવાન ની દિશા બદલાતા તીડ પાછા પાકિસ્તાન અને રકજસ્થાન તરફ થી બનાસકાંઠા મા પ્રેવશ કર્યો છે ખેડીતોએ પોતાનો પાક બચાવવા માટે ખેડૂતો ની ફરતે ટ્રેકટ્રો પણ દોડાવ્યા હતા ખેડૂતો ને જો ફરી વધુ તીડ આવશે તો પાયમાલ થવાનો વારો આવશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ