હવામાન / ગુજરાતનું વાતાવરણ બદલાતાં અહીં પડ્યો વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Swarakundla Sabarkantha climate change gujarat rain

રાજ્યમાં કાળઝાળ ગરમી જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત પર સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે તેવી આગાહી કરી છે. તો સોરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ