મુંબઈ / રાહુલ ગાંધીની સિરીઝને લઇને બોલિવૂડ એક્ટ્રેસે કરી ટ્વિટ, કહ્યું લોકો શૉને નફરત કેમ કરે છે, આ તો.....

swara bhasker tweet on rahul Gandhi's interaction show

લૉકડાઉન દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સિરીઝ ઓફ ઇન્ટરેક્શન શરૂ કરી છે. જેમાં તે અલગ અલગ મુદ્દા પર કોઇ એક્સપર્ટ સાથે વાત કરે છે. તેમની આ સિરીઝ પર સ્વરા ભાસ્કરે ટ્વિટ કરી છે, જે સોશિયલ મિડીયા પર ખૂબ વાઇરલ થઇ રહી છે. સ્વરાએ લખ્યુ છે કે, રાહુલ ગાંધીની આ સિરીઝને લોકો નફરત કેમ કરે છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ