Bollywood / રસભરી રિલીઝ થતાં જ બની 'મિમ મટીરીયલ', સ્વરાને કરવામાં આવી ટ્રોલ 

swara bhaskar trolled for rasbhari

ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કરની તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ 'રસભરી' સાથે ચેડા કરવામાં આવી રહ્યાં છે. તેના પર અનેક મિમ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે અને સ્વરા ભાસ્કર ટ્રોલર્સના નિશાને આવી ગઇ છે.  સ્વરા ભાસ્કરની નવી ફિલ્મ 'રસબરી'  એમેઝોન પ્રાઇમ પર રજૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં જ તે મિમ્સ મટિરિયલ બની ગઈ છે. સ્વરા ભાસ્કરની ફિલ્મ માટે મેકર્સ, અભિનેત્રીઓ અને એમેઝોન પ્રાઈમ ટ્વિટર પર ટ્રોલ થઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ