પ્રતિક્રિયા / કેજરીવાલના વખાણ કરવા પર આ એક્ટ્રેસ પર ભડક્યા લોકો, કહ્યું- આવી ગઈ નાગિન ઝેર...

Swara Bhaskar trolled for praising Arvind Kejriwal

બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરને લોકો ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યાં છે. બે વર્ષ પહેલાં ફિલ્મ વીરે દી વેડિંગમાં જોવા મળેલી સ્વરા ભલે બોલિવૂડમાં કંઈ ખાસ કમાલ દેખાડી શકી નથી પરંતુ હાલ તે ભારત સરકાર વિરૂદ્ધ સતત તેનો રોષ જાહેર કરીને અમુક લોકોના મનમાં જગ્યા બનાવવાની કોશિશમાં લાગેલી છે. NPR (નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર) અને NRC (નેશનલ રજિસ્ટર ઓફ સીટીઝન)ના વિરોધમાં સ્વરા અવાર-નવાર લોકોની વચ્ચે ડાયલોગબાજી કરતાં જોવા મળી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ