પ્રસંગ / VIDEO: સ્વરા ભાસ્કર હિબકે ચડી..વિદાયના પ્રસંગમાં ઈમોશનલ થયો પરિવાર,પિતાએ કહ્યું મારી બેસ્ટ ફ્રેન્ડ..

Swara Bhaskar The family got emotional on the farewell occasion

વિદાય દરમિયાન પિંક ભરતગૂંથણથી સજ્જ ચોલી અને ગોલ્ડન એક્સેસરીઝ પહેરી ઉભેલી જ્યા સ્વરા ચોધાર આશુએ રોય પડી હતી. જે તેની માતા પાસે જઇ હિબકે ચડી હતી.

બ્રેકિંગ ન્યૂઝ