સોશિયલ મીડિયા / આ બોલિવૂડ એક્ટ્રેસે સુશાંતના પરિવારજનોથી માંગી માફી, જાણો શું છે કારણ

Swara bhaskar says that she and lot of people owe an apology to sushant singh rajput family

સુશાંતના સુસાઈડ કેસ બાદથી જ બોલિવૂડમાં ઈનસાઈડર્સ અને આઉટસાઈડર્સને લઈને વિવાદ છેડાયો છે. કંગના રનૌતે તેના હાલના જ ઈન્ટરવ્યૂમાં સુશાંતની મોતને એક પ્લાન્ડ મર્ડર બતાવ્યો હતો અને આ ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે તાપસી પન્નૂ અને સ્વરા ભાસ્કરને બી ગ્રેડ એક્ટ્રેસિસ ગણાવી હતી. તેના જવાબમાં તાપસી અને સ્વરાએ પણ તીખી પ્રતિક્રિયાઓ આપી છે અને ત્રણેય અભિનેત્રીઓ વચ્ચે ટ્વિટર પર વૉર શરૂ થઈ ગયું છે. હવે સ્વરાએ સુશાંતના પરિવારજનોથી સોશિયલ મીડિયા પર માફી માંગી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ