ખેડૂત આંદોલન / ખેડૂતોના સમર્થનમાં સિંધુ બોર્ડર પહોંચી સ્વરા ભાસ્કર, કહ્યું હું ખેડૂત નથી પણ...

swara bhaskar reached singhu border in support of farmers said i am not a farmer but i am related with roti

આંદોલનના 24મા દિવસે ખેડૂતોના સમર્થનમાં સિંધુ બોર્ડર પહોંચેલી સ્વરા ભાસ્કરે કહ્યું કે મારા પરિવારમાં કોઈ ખેડૂત નથી પણ ખેડૂતો સાથે મારે સંબંધ છે કેમકે રોટી સાથે મારો નાતો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ