ચર્ચા / ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કરવો સ્વરાને પડ્યો ભારે, ગુમાવી 4 બ્રાન્ડસ

swara bhaskar looses 4 brands due to campaigning for candidates during lok sabha polls

બોલીવુડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર મોટાભાગે પૉલિટિકલ નિવેદનના કારણે સોશ્યલ મીડિયા પર ચર્ચામાં બનેલી રહે છે. થોડાક મહિના પહેલા લોકસભા ચૂંટણી દરમિયાન એને ખુલીને ચૂંટણી મેદાનમાં ઊતરેલા ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. પરંતુ એનું આ કામ એની પર જ ભારે પડ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ