બોલિવૂડ / સ્વરા ભાસ્કર-ફહદ અહમદના રિસેપ્શનની તસવીરો, હાથમાં હાથ નાખીને ચાલ્યું કપલ, કેજરીવાલ-જયા બચ્ચન હાજર

Swara Bhaskar-Fahd Ahmed's reception pictures, the couple walked hand in hand, Kejriwal-Jaya Bachchan present

કોર્ટ મેરેજ પછી આજે સ્વરા ભાસ્કર અને ફહાદ અહેમદે દિલ્હીમાં તેમના નજીકના અને પ્રિયજનો માટે રિસેપ્શન પાર્ટી આપી હતી. આ દરમિયાન બંનેએ હાથ જોડીને પાપારાઝી માટે પોઝ આપ્યો હતો.

બ્રેકિંગ ન્યૂઝ