જૂનાગઢ / જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં સત્તા પુનરાવર્તન, આચાર્ય પક્ષનો વિજય

swaminarayan-temple-result-gujarat-Junagadh

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીના પરિણામો મોડી સાંજે જાહેર થયા હતા. કુલ સાત બેઠકોમાંથી 5 બેઠક પર આચાર્ય પક્ષનો વિજય થયો હતો. જ્યારે સંત વિભાગની બે બેઠકો પર દેવપક્ષની જીત થઈ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ