સલામ / ગુજરાતના આ મંદિરનું સરાહનીય કાર્ય, ભગવાનને ધરાવેલ 3000 સફરજનનો કર્યો આવો ઉપયોગ

swaminarayan temple of gujarat reopened after 6 months 3 thousand kg apples

અમદાવાદના કાલુપુર સ્થિત સ્વામિનારાયણ મંદિર 6 મહિના બાદ ફરીવાર શ્રદ્ધાળુઓ માટે ફરીવાર ખુલ્લું મુકવામાં આવ્યું છે. આજે મંદિર ખુલ્યા બાદ પ્રથમ દિવસે ભગવાન સ્વામિનારાયણને 3000 સફરજનનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ