આબુધાબી / સ્વામિનારાયણ મંદિરના ખૂબ વખાણ કરી રહ્યા છે UAEના લોકો, કહ્યું તમારું આ કામ ક્યારેય નહીં ભૂલીએ

Swaminarayan temple is highly praised by the people of UAE

UAEમાં રહેતા ભારતીય હિન્દુ સમુદાયે દિવંગત શેખ ખલીફાના માનમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે. જેના માટે UAEના લોકો આ માટે ભારતીયોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ