નીલકંઠ વિવાદ / નિર્મોહી અખાડાના સાધુઓએ કહ્યું ‘સ્વામી. સંપ્રદાયના સંતો મોરારી બાપૂની દંડવત કરી માફી માંગે’

 swaminarayan saints should apologise to morari bapu

મોરારી બાપુ દ્વારા નીલકંઠવર્ણી પર કરાયેલા નિવેદન પરનો વિવાદનો હજી અંત આવ્યો નથી. સ્વામિનારાયણ સંપ્રદાય અને મોરારી બાપુના સમર્થનમાં આવેલા સંતોનો એકબીજા પર વાર-પલટવારનો સિલસિલો હજુ યથાવત છે. ગઈ કાલે અમદાવાદના જગન્નાથ મંદિર નજીક મળેલી સનાતન ધર્મી સાધુઓની બેઠકમાં નિર્મોહી અખાડાએ માંગ કરી હતી કે જ્યાં સુધી સ્વામી. સંપ્રદાયના સંતો દંડવત કરી મોરારી બાપૂની માફી નહીં માંગે ત્યાં સુધી બહિષ્કાર કરાશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ