ગઢપુર / ગઢડા મંદિરના સાંખ્યયોગી બહેનની ઘરપકડ, આચાર્ય અને દેવ પક્ષનો વિવાદ પોલીસ મથક પહોંચ્યો

swaminarayan gadhada gopinathji mandirs sankhyayogi sister arreste

ગઢડાનું સ્વામીનારાયણ મંદિર છેલ્લા કેટલાક સમયથી અનેક વિવાદોને લઇને ચર્ચામાં છે. ત્યારે હવે ગઢડા ગોપીનાથજી મંદિરમાં સાંખ્યયોગી બહેનની ધરપકડ કરવામાં આવી છે. આચાર્ય પક્ષના સાંખ્યયોગી બહેનની ધરપકડથી મામલો ગરમાયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ