આ શાળાને સરકાર તરફથી એકપણ રૂપિયા નથી મળતો પરંતુ જનસેવા મંડળે નિભાવ્યો માનવધર્મ | Swami vivekanand gurukul vidhyalay Nakhalpura village Naswadi Chhotaudepur

પ્રશંસનીય પ્રયાસ / આ શાળાને સરકાર તરફથી એકપણ રૂપિયા નથી મળતો પરંતુ જનસેવા મંડળે નિભાવ્યો માનવધર્મ

Swami vivekanand gurukul vidhyalay Nakhalpura village Naswadi Chhotaudepur

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં નખલપુરા ગામે આવેલ ધોરણ 1થી 8 શાળાના આવેલી છે. આ શાળા દાતાઓના સહકારથી ચાલે છે. આસપાસના લોકો પણ તેઓને જરૂરિયાત મુજબની મદદ કરે છે. આ વિસ્તારના લોકો ખેતમજૂરી માટે સૌરાષ્ટ્ર તરફ જાય ત્યારે સાથે લઈને જતા હતા તેને જોઈને વેચાણ ભીલને સ્કૂલ ખોલવાનો વિચાર આવ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ