નિવેદન / મોદી સરકારથી ચૂક થઈ ગઈ છે, ખેડૂતોને આ માહિતી આપવી જોઈએ : બાબા રામદેવ

swami ramdev says modi government should educate farmers

બાબા રામદેવે કહ્યું કે કૃષિ કાયદા અંગે મૂંઝવણ ફેલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે MSP અને APMC સિસ્ટમ નાબૂદ કરવાની કોઈ વાત નથી. યોગ ગુરુએ કહ્યું કે, જો ખેડૂતોને તેમને તેમના દરવાજા પર જ સારો ભાવ મળી રહે તોતો તેમાં શું ખોટું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ