લંપટ સાધુ / યુવતી ગુમ થવા મામલે આખરે સ્વામી નિત્યાનંદનો વીડિયો સામે આવ્યો, ધમકી ભરી ભાષામાં કરી રહ્યો છે વાત

swami nityanand video on ahmedabad ashram missing girl

આજે જ તત્વપ્રિયાએ પોતાના એફ બી પેજ ઉપર વીડિયો મૂકીને 40 પોલીસ દ્વારા હેરાનગતી થતી હોવાની વાત ઉચ્ચારી છે ત્યારે હવે સ્વામી નિત્યાન્દનો વીડિયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે સ્વામી વીડિયોમાં ધમકી ભરી ભાષાનો વપરાશ કરી રહ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ