અમદાવાદ / અંધ બાળકોને ત્રીજી આંખ હોવાનું કહી નિત્યનંદિતાએ કર્યા પ્રયોગ, સંચાલકોને ગઇ હતી શંકા

Swami Nityanand Followers blind school experiment third eye ahmedabad

નિત્યાનંદ આશ્રમ વિવાદ થમવાનું નામ જ નથી લઇ રહ્યો અને દિવસેને દિવસે નવા નવા વળાંક સામે આવી રહ્યા છે ત્યારે હવે નિત્યાનંદ સ્વામીના અનુઆયીઓ દ્વારા અંધ બાળકોને ત્રીજી આંખથી જોતા કરી દેવાના પ્રયોગ કરાતા હતાં. અંધ બાળકો પર નિત્યાનંદ દ્વારા ઢોંગ કરતો હતો. ગુજરાતની કેટલીક અંધ શાળામાં પ્રયોગ ચાલતા હતાં. ઢોંગી નિત્યાનંદની એક પછી એક કરતુતના પુરાવા સામે આવી રહ્યા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ