અભિમાન / હું જ શિવ છું, મને અડવાની આખા બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી : લંપટ નિત્યાનંદનો વીડિયો વાયરલ

Swami Nithyananda video viral he said self god shiva

ધરપકડની ક્યાં વાત કરો છો સમગ્ર બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે મને હાથ પણ અડાડી શકે. કારણ કે હું જ પરમ શિવ છું. અહં બ્રહ્માસ્મી... આવી વાત કરતો નિત્યાનંદનો વીડિયો વાયરલ થયો છે નિત્યાનંદ વીડિયોમાં પોતાની આત્મશ્લાધા કરી રહ્યો છે અને ભક્તનો પોતાના શરણે આવી ગયા છે એટલે હવે મોત તેમને સ્પર્શી પણ નહી શકે તેવી શેખી હાંકી રહ્યો હતો. આવો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહ્યો છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ