પર્દાફાશ / Audio: વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ મારી સાથે 2013થી 2020 સુધી કુકર્મ આચર્યુંઃ શિષ્ય

Swami Ghanshyam Prakash Shastri Misdemeanor Allegations Vadtal Swaminarayan temple

વડતાલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ઘનશ્યામ પ્રકાશ શાસ્ત્રી સામે ગંભીર આક્ષેપો થયા છે. વેદાંતવલ્લભ સ્વામી નામના શિષ્યએ શોષણના આક્ષેપો લગાવ્યા છે. વેદાંતવલ્લભ સ્વામીએ ગુરુ ઘનશ્યામ સ્વામી વિરુદ્ધ પત્ર લખવામાં આવ્યો છે. કંડારી ગુરુકુળમાં કુકર્મ મામલે શિષ્યના નામે 32 પાનાનો પત્ર અને ઓડીયો વાયરલ થયો છે. VTV આ પત્ર અને ઓડીઓ ક્લીપની પુષ્ટિ કરતુ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ