સર્વે / સ્વચ્છતામાં ગુજરાતનું આ શહેર દેશમાં બીજા નંબરે, ચાર શહેરોને મળ્યું ટૉપ 20માં સ્થાન

Swachh Survekshan 2020 Rajkot got second rank

કેન્દ્ર સરકારે મંગળવારે ચાલુ નાણાકીય વર્ષમાં સ્વચ્છતા સર્વેક્ષણના પ્રથમ અને બીજા ક્વાર્ટરના ડેટા જાહેર કર્યા હતા. બંનેમાં ઈંદોર દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં ટોચ પર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ