સુરત / મહિલાઓની છેડતી બદલ સ્વાભિમાન રિપબ્લિક પાર્ટીના પ્રમુખને મહિલાઓએ માર્યો માર

સુરતમાં ઉધના વિસ્તારની મહિલાઓનો રોષ જોવા મળ્યો છે. છેડતીના મામલામાં મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે. ત્રણથી ચાર મહિલાઓએ ચંદ્રભાન સોનવણે પર હુમલો કર્યો છે. સ્વાભિમાન રિપબ્લિક પાર્ટીના પ્રમુખને માર મારવામાં આવ્યો છે. મહિલાઓએ પાર્ટીની ઓફિસને તાળુ માર્યું છે. મહિલાઓએ કરેલા હુમલાનો વીડિયો વાયરલ થયો છે. ઉધના પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ