સલામ છે તમારી સેવાને / SVP હોસ્પિટલના ગાયનેક વિભાગે પડકારજનક પ્રસૂતિ કરાવી, સતત પ્રી-ટર્મ ડિલિવરીથી મહિલા હતી પીડિત

SVP Hospitals Gynec Department performed challenging deliveries

SVP હોસ્પિટલે એક મહિલા દર્દીની અગાઉની કેસ હિસ્ટ્રીના આધારે બાળકની પડકારજનક એવી પ્રસૂતિ કરવામાં સફળતા મેળવી હતી

બ્રેકિંગ ન્યૂઝ