અમદાવાદ / SVP હોસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર્સનો વિરોધ : દર્દીઓ ઓછાં થયાં હોવાથી બ્રાન્ચમાં ડ્યુટી સોંપવાની માંગ

SVP hospital resident doctors protest against mandatory covid duties despite lower number of patients

કોરોના સામે ડ્યુટી કરી રહેલા SVPના વિવિધ શાખાઓના રેસિડન્ટ ડોક્ટર્સમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. SVPની વિવિધ શાખાના રેસિડન્ટ ડોકટરો છેલ્લા સાડા 3 મહિનાથી કોવિડની ડ્યુટી ઉપર છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ