EXCLUSIVE / VTVના અહેવાલ બાદ SVP હોસ્પિટલના CEO રમ્યભટ્ટ થયા દોડતા, નર્સિંગ સ્ટાફને નથી ચુકવાયો પૂરો પગાર

svp hospital ramya bhatt on nursing staff salary issued after vtv sting operation

SVPના CEO રમ્ય ભટ્ટ આખરે VTVના સ્ટિંગ બાદ દોડતા થયા હતા. અમદાવાદની SVP હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફનો પગાર કાપી લેતા હોબાળો થયો હતો અને આ મામલે AMC દ્વારા નોટીસ પણ આપવામાં આવી હતી તેમ છતાં CEO આ મામલે હડતાળ પર બેઠેલા લોકોને ખોટા હોવાનું રટણ કરી રહ્યા હતા ત્યારે આજે આખરે તેમણે સામે આવવું પડ્યુ હતુ.  

બ્રેકિંગ ન્યૂઝ