ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અમદાવાદ / SVP હોસ્પિટલ પાછળ ખર્ચેલા 750 કરોડ પાણીમાં, 15મા માળે દર્દીઓના વોર્ડમાં પાણી ભરાયા

SVP Hospital Filled Water on the 15th Floor

અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. શહેરમાં મધરાતે પડેલા વરસાદમાં નવનિર્મીત SVP હોસ્પિટલના 15માં માળે અચાનક પાણી ભરાતાં દર્દીઓને હાલાકી થઇ હતી. જ્યારે હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓની સારવારના બદલે કાઢવામાં વ્યસ્ત થઇ ગયો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ